રેડિયો-ઍક્ટિવ $Po$ (પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6 \, \text{દિવસ}$ છે. $1,000,000$ પોલોનિયમ પરમાણુઓ માટે $24 \, \text{કલાક}$ માં વિભંજનની સંખ્યા કેટલી થાય?

  • A
    $2000$
  • B
    $3000$
  • C
    $4000$
  • D
    $5000$

Explore More

Similar Questions

બે રેડિયોએક્ટિવ પદાર્થો $A_1$ અને $A_2$ ના ક્ષય અચળાંકો $10 \lambda_0$ અને $\lambda_0$ છે. જો શરૂઆતમાં તેમની પાસે ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય,તો કેટલા સમય $t$ પછી તેમના અક્ષયિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(1/e)$ થશે?

Difficult
View Solution

બે રેડિયોએક્ટિવ પદાર્થો $M_1$ અને $M_2$ ના ક્ષય અચળાંકો અનુક્રમે $9 \lambda$ અને $\lambda$ છે. શરૂઆતમાં તેમની પાસે ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. કેટલા સમયના અંતરાલ પછી $M_1$ ના ન્યુક્લિયસની સંખ્યા અને $M_2$ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{e}$ થશે?

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $800$ વર્ષ છે. $6400$ વર્ષ પછી,પ્રારંભિક જથ્થાનો કેટલો ભાગ બાકી રહેશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી $2.56 \times 10^{-3} \, Ci$ છે. જો પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $5 \, \text{દિવસ}$ હોય, તો કેટલા દિવસ પછી એક્ટિવિટી $2 \times 10^{-5} \, Ci$ થઈ જશે?

રેડિયોએક્ટિવ પદાર્થનું સરેરાશ આયુષ્ય વ્યાખ્યાયિત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo