$64$ પારાના સૂક્ષ્મ ટીપાંઓ,જે દરેકની ત્રિજ્યા $r$ અને વિદ્યુતભાર $q$ છે,તે ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. સૂક્ષ્મ ટીપાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને મોટા ટીપાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $4 : 1$
  • B
    $1 : 4$
  • C
    $1 : 64$
  • D
    $64 : 1$

Explore More

Similar Questions

જો $V$ કદનો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય $W$ હોય,તો $2V$ કદનો બીજો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

પ્રવાહીના ટીપાં માટે વધારાના દબાણનું સમીકરણ લખો.

$\text{એક લાંબા નળાકાર કાચના પાત્રના તળિયે } 0.2 \,mm \text{ વ્યાસનું પિનહોલ છે। પાત્રને ઊંડા પાણીના બાથમાં પાણી અંદર પ્રવેશ્યા વગર કેટલી ઊંડાઈ સુધી ઊભી રીતે નીચે ઉતારી શકાય } (\,cm \text{ માં)? (પાણીનું પૃષ્ઠતાણ } T=0.07 \,N/m, \text{ગુરુત્વાકર્ષણ પ્રવેગ } g=10 \,m/s^2)$

એક સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ બીજા પરપોટા કરતા ચાર ગણું છે. તો પ્રથમ પરપોટાના કદનો બીજા પરપોટાના કદ સાથેનો ગુણોત્તર કેટલો થાય?

સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $2 \times 10^{-2} \ N/m$ છે. $1 \ cm$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo