$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. ત્યારબાદ તેને અલગ કરીને સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

  • A
    $CV$
  • B
    $CV/2$
  • C
    $CV/8$
  • D
    $CV/4$

Explore More

Similar Questions

બે કેપેસિટર $C_1$ અને $C_2$ સમાંતર જોડાણમાં છે. જો આ સંયોજનને $Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે,તો વિદ્યુતભાર વહેંચાય છે. તો $C_1$ પરના વિદ્યુતભાર અને $C_2$ પરના વિદ્યુતભારનો ગુણોત્તર . . . . . . છે.

$C$ કેપેસીટન્સ અને $V$ પોટેન્શિયલ ધરાવતા કેપેસીટરની ઊર્જા $E$ છે. તેને $2C$ કેપેસીટન્સ અને $2V$ પોટેન્શિયલ ધરાવતા બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. તો ઊર્જાનો વ્યય $\frac{x}{3} E$ છે,જ્યાં $x$ = . . . . . . .

આકૃતિ $(a)$ માં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા $4.5 \times 10^{-6} \ J$ છે. જો બેટરીને દૂર કરવામાં આવે અને કેપેસીટરને આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ બીજા $900 \ pF$ ના અનચાર્જ્ડ કેપેસીટર સાથે જોડવામાં આવે,તો તંત્રની કુલ ઉર્જા કેટલી થશે?

$200 \text{ pF}$ સમાન કેપેસિટન્સ ધરાવતા બે વિદ્યુતભારિત ન હોય તેવા કેપેસિટર ધ્યાનમાં લો. તેમાંથી એકને $100 \text{ V}$ ના સપ્લાય દ્વારા ચાર્જ કરવામાં આવે છે અને પછી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. હવે, આ કેપેસિટરને બીજા વિદ્યુતભારિત ન હોય તેવા કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગુમાવેલી સ્થિત-વિદ્યુત ઉર્જા કેટલી હશે?

$4 \, \mu F$ કેપેસિટી ધરાવતા કેપેસિટરને $80 \, V$ સુધી અને $6 \, \mu F$ કેપેસિટી ધરાવતા બીજા કેપેસિટરને $30 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. જ્યારે તેમને જોડવામાં આવે છે, ત્યારે $4 \, \mu F$ ના કેપેસિટર દ્વારા ગુમાવેલી ઉર્જા કેટલી હશે ($ \, mJ$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo