$N$ સૂક્ષ્મ ટીપાંઓ પૈકી પ્રત્યેકની ત્રિજ્યા $r$ છે અને તેને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવેલ છે. જો આ ટીપાંઓ ભેગા મળીને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાંનું સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $N^{2/3}V$
  • B
    $N^{1/3}V$
  • C
    $NV$
  • D
    $V$

Explore More

Similar Questions

ચાર સમાન પાતળી, ચોરસ ધાતુની શીટ્સ, $S_1, S_2, S_3$, અને $S_4$, દરેકની બાજુ $a$ છે, જેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમની વચ્ચે સમાન અંતર $d( < < a)$ રાખીને એકબીજાને સમાંતર રાખવામાં આવી છે. ધારો કે $C_0 = \varepsilon_0 a^2 / d$, જ્યાં $\varepsilon_0$ એ મુક્ત અવકાશની પરમિટિવિટી છે.
$List-I$ માં જણાવેલ જથ્થાઓને $List-II$ માં તેમના મૂલ્યો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$List-I$$List-II$
$(P)$ $S_1$ અને $S_4$ વચ્ચેનું કેપેસીટન્સ, જ્યારે $S_2$ અને $S_3$ જોડાયેલ ન હોય, ત્યારે$(1)$ $3 C_0$
$(Q)$ $S_1$ અને $S_4$ વચ્ચેનું કેપેસીટન્સ, જ્યારે $S_2$ ને $S_3$ સાથે શોર્ટ કરવામાં આવે, ત્યારે$(2)$ $C_0 / 2$
$(R)$ $S_1$ અને $S_3$ વચ્ચેનું કેપેસીટન્સ, જ્યારે $S_2$ ને $S_4$ સાથે શોર્ટ કરવામાં આવે, ત્યારે$(3)$ $C_0 / 3$
$(S)$ $S_1$ અને $S_2$ વચ્ચેનું કેપેસીટન્સ, જ્યારે $S_3$ ને $S_1$ સાથે અને $S_2$ ને $S_4$ સાથે શોર્ટ કરવામાં આવે, ત્યારે$(4)$ $2 C_0 / 3$
$(5)$ $2 C_0$

પરિપથમાં $4 \mu F$ કેપેસિટર પર જમા થયેલ વિદ્યુતભાર કેટલો છે?

$C_1 = C$,$C_2 = 2C$,$C_3 = 3C$ અને $C_4 = 4C$ જેટલી કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરનું નેટવર્ક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ પોટેન્શિયલ ધરાવતી બેટરી સાથે જોડાયેલ છે. $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

સમાન કદના સત્તાવીસ ટીપાં દરેકને $220 \, V$ પર ચાર્જ કરવામાં આવે છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનો સ્થિતિમાન ગણો ( $V$ માં).

ત્રણ કેપેસિટર $A, B$ અને $C$ ને $\varepsilon$ $emf$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવ્યા છે. શરૂઆતમાં બધા કેપેસિટર સમાન છે. જો કેપેસિટર $A$ ની પ્લેટો વચ્ચે બાહ્ય બળની મદદથી ડાયઇલેક્ટ્રિક સ્લેબ ધીમેથી દાખલ કરવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo