$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત ડાઈ-ઈલેક્ટ્રિક ગોળાના કેન્દ્રથી $20 \ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100 \ V/m$ છે. તો ગોળાના કેન્દ્રથી $3 \ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E$ કેટલું ($V/m$ માં) હશે ($V/m$ માં)?

  • A
    $100$
  • B
    $125$
  • C
    $120$
  • D
    $0$

Explore More

Similar Questions

$Q$ જેટલો કુલ વિદ્યુતભાર અને $R$ જેટલી ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત ગોળા માટે,કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E$ નો આલેખ દોરવામાં આવે છે. ઉપરની પરિસ્થિતિને અનુરૂપ આલેખ કયો હશે?

$10 \,cm$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અવાહક ગોળાના કેન્દ્રથી $20 \,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E$ છે. તો કેન્દ્રથી $5 \,cm$ અંતરે તે કેટલું હશે?

એક ધન બિંદુવત વિદ્યુતભારને સમાન ઘનતા ધરાવતા ધન રેખીય વિદ્યુતભારથી $r_0$ અંતરે સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. રેખીય વિદ્યુતભારથી તત્કાલીન અંતર $r$ ના વિધેય તરીકે બિંદુવત વિદ્યુતભારની ઝડપ $(v)$ કોના પ્રમાણમાં છે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક અવાહક ગોળા પર વિદ્યુતભાર ઘનતા $\rho$ છે. ગોળાના કેન્દ્રથી $r$ અંતરે $(r < R)$ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$0.2 \ \mu Cm^{-1}$ ની રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા એક સમાન લાંબા સીધા તારથી $3 \ m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $(E)$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo