સમાન પદાર્થમાંથી બનેલા નીચેના પૈકી કયા તારનો અવરોધ સૌથી વધુ હશે?

  • A
    ત્રિજ્યા $1 \, mm$ અને લંબાઈ $40 \, m$.
  • B
    ત્રિજ્યા $2 \, mm$ અને લંબાઈ $40 \, m$.
  • C
    ત્રિજ્યા $1 \, mm$ અને લંબાઈ $80 \, m$.
  • D
    ત્રિજ્યા $2 \, mm$ અને લંબાઈ $80 \, m$.

Explore More

Similar Questions

ચોક્કસ દ્રવ્યના એક તારને ધીમેથી $10 \%$ ખેંચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે કેટલા થશે?

એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે ($\%$ માં)?

Difficult
View Solution

સમાન ધાતુના $3$ તારના દળનો ગુણોત્તર $1 : 2 : 3$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $3 : 2 : 1$ છે. તો તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

લીડ વાયર કેવા હોવા જોઈએ?

$R$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે છે. તો નવો અવરોધ કેટલો થશે ($, R$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo