'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100 \ W$,$60 \ W$ અને $40 \ W$ ના બલ્બના અવરોધ અનુક્રમે $R_{100}$,$R_{60}$ અને $R_{40}$ હોય,તો:

  • A
    $\frac{1}{R_{100}} = \frac{1}{R_{40}} + \frac{1}{R_{60}}$
  • B
    $R_{100} = R_{40} + R_{60}$
  • C
    $R_{100} > R_{60} > R_{40}$
  • D
    $\frac{1}{R_{100}} > \frac{1}{R_{60}} > \frac{1}{R_{40}}$

Explore More

Similar Questions

સમાન પરિમાણો ધરાવતા પરંતુ $\rho_1$ અને $\rho_2$ અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

આયર્નના વાયરનો વિદ્યુત અવરોધ $R$ છે. જો તેની લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે,તો:

લોખંડના એક ચોક્કસ તારનો વિદ્યુત અવરોધ $R$ છે. જો તેની લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે,તો

વાહકનો અવરોધ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે. વાહકનો તાપમાન ગુણાંક $(\alpha)$ કેટલો છે?

$d$ વ્યાસ અને $L$ લંબાઈ ધરાવતા એક સમાન તારનો અવરોધ $R$ છે. સમાન દ્રવ્યના પરંતુ $2d$ વ્યાસ અને $4L$ લંબાઈ ધરાવતા બીજા તારનો અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo