પાણીની સપાટી પર તરતા તેલના સ્તરના રંગો વ્યતિકરણને કારણે દેખાય છે. તેલના સ્તરની જાડાઈ કયા ક્રમમાં હોવી જોઈએ?

  • A
    $100 \,\mathring{A}$
  • B
    $10000 \,\mathring{A}$
  • C
    $1 \, mm$
  • D
    $1 \, cm$

Explore More

Similar Questions

પ્રકાશના આપેલ કિરણપુંજ માટે સાબુ કે તેલના સ્તરના રંગોમાં ફેરફારનું કારણ શું છે?

જ્યારે $7 \ \mu m$ જાડાઈ અને $\mu = 1.6$ વક્રીભવનાંક ધરાવતી માઈકાશીટને બાયપ્રિઝમના પ્રયોગમાં વ્યતિકરણ પામતા બે કિરણોમાંથી એકના માર્ગમાં મૂકવામાં આવે છે,ત્યારે મધ્યસ્થ શલાકા સાતમી પ્રકાશિત શલાકાના સ્થાને ખસે છે. તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.

Difficult
View Solution

બાયપ્રિઝમ પ્રયોગમાં, $5000 \text{ Å}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને $100 \text{ cm}$ ના અંતરે રાખેલા પડદા પર સ્થાયી વ્યતિકરણ ભાત જોવા મળે છે. સ્લિટના આભાસી ઉદગમો વચ્ચેનું અંતર બદલ્યા વગર, પ્રકાશના સ્ત્રોતને $6400 \text{ Å}$ તરંગલંબાઇ ધરાવતા સ્ત્રોત દ્વારા બદલવામાં આવે છે. હવે, શલાકાની પહોળાઈને તેના પ્રારંભિક મૂલ્ય કરતા $20\%$ ઘટાડવા માટે, પડદાને કેટલો ખસેડવો જોઈએ?

બાયપ્રિઝમના પ્રયોગમાં,ફ્રિન્જની પહોળાઈ $0.6 \ mm$ છે. મધ્યસ્થ પ્રકાશિત ફ્રિન્જની એક જ બાજુએ આવેલા $6^{th}$ અપ્રકાશિત ફ્રિન્જ અને $8^{th}$ પ્રકાશિત ફ્રિન્જ વચ્ચેનું અંતર કેટલું હશે ($mm$ માં)?

ફ્રેનલના બાયપ્રિઝમમાં સુસંબદ્ધ ઉદગમો (coherent sources) ...... દ્વારા મેળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo