યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \, mm$ છે. જો પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ નો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે,તો નવી શલાકાની પહોળાઈ ....... $mm$ થશે.

  • A
    $0.2$
  • B
    $0.401$
  • C
    $0.242$
  • D
    $0.165$

Explore More

Similar Questions

સ્ક્રીન પરના બિંદુ $Q$ પર બે સમાન પ્રકાશ તરંગો વચ્ચેનો પથ તફાવત $3 \mu m$ છે. જો તરંગોની તરંગલંબાઇ $5000 \text{ Å}$ હોય,તો બિંદુ $Q$ પર શું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$\lambda_1 = 7000 \; \mathring{A}$ તરંગલંબાઇ માટે વ્યતિકરણ ભાતમાં અવલોકન બિંદુ પર $10^{th}$ ક્રમનું મહત્તમ મળે છે. જો ઉદગમને $\lambda_2 = 5000 \; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા બીજા ઉદગમ વડે બદલવામાં આવે,તો તે જ બિંદુ પર મહત્તમનો ક્રમ શું હશે ($^{th}$ માં)?

યંગનો ડબલ સ્લિટ પ્રયોગ પહેલા હવામાં અને પછી હવા સિવાયના માધ્યમમાં કરવામાં આવે છે. એવું જોવા મળે છે કે માધ્યમમાં $8^{th}$ પ્રકાશિત શલાકા ત્યાં સ્થિત છે જ્યાં હવામાં $5^{th}$ અપ્રકાશિત શલાકા સ્થિત છે. માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,લેસર સ્ત્રોતમાંથી આવતો પ્રકાશ $1.0 \,\mu m$ જેટલા અંતરે રહેલી બે ખૂબ જ સાંકડી સ્લિટ પર પડે છે અને દૂરના પડદા પર $1.0 \,mm$ ના અંતરે તેજસ્વી ફ્રિન્જ જોવા મળે છે. જો લેસર પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો તેજસ્વી ફ્રિન્જનું અંતર .......$\,mm$ થશે?

યંગના ડબલ સ્લીટ પ્રયોગમાં,બે સ્લીટો સમાન તરંગલંબાઈ $\lambda$ અને કંપવિસ્તાર $A$ વાળા તરંગોના સુસંબદ્ધ ઉદ્દગમ તરીકે વર્તે છે. બીજા એક પ્રયોગમાં,આ બે સ્લીટોને સમાન કંપવિસ્તાર અને તરંગલંબાઈ ધરાવતા તરંગોના અસુસંબદ્ધ ઉદ્દગમ તરીકે કાર્ય કરે તે રીતે ગોઠવવામાં આવે છે. જો પ્રથમ કિસ્સામાં પડદાના મધ્ય બિંદુ પર તીવ્રતા $I_1$ હોય અને બીજા કિસ્સામાં તીવ્રતા $I_2$ હોય,તો ગુણોત્તર $I_1/I_2$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo