ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. તેના પહેલાં અને છેલ્લા પદનો સરવાળો $8$ છે અને વચ્ચેના બે પદનો ગુણાકાર $15$ છે,તો શ્રેણીની સૌથી નાની સંખ્યા કઈ છે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

જો સમાંતર શ્રેણીના પ્રથમ $10$ પદોનો સરવાળો તેના પ્રથમ $5$ પદોના સરવાળા કરતા $4$ ગણો હોય,તો તેના પ્રથમ પદ અને સામાન્ય તફાવતનો ગુણોત્તર...... છે.

$3$ અને $23$ ની વચ્ચેના ચાર સમાંતર મધ્યક..... છે.

જો $1, \log _9(3^{1-x}+2), \log _3(4 \cdot 3^x-1)$ એ $A.P.$ માં હોય, તો $x$ ની કિંમત શોધો.

જો શ્રેણીઓ $63, 65, 67, 69, \dots$ અને $3, 10, 17, 24, \dots$ ના $m$ માં પદ સમાન હોય,તો $m = \dots$

જો $S_n$ એ સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો દર્શાવતું હોય,તો $(S_{2n} - S_n)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo