$6$ ભિન્ન રંગના કાચના મણકામાંથી $4$ મણકા અને $5$ ભિન્ન રંગના ધાતુના મણકામાંથી $4$ મણકા પસંદ કરીને કેટલા હાર (necklace) બનાવી શકાય?

  • A
    $^6P_4 \times ^5P_4 \times \frac{7!}{2!}$
  • B
    $^6C_4 \times ^5C_4 \times \frac{7!}{2!}$
  • C
    $^6C_4 \times ^5C_4 \times \frac{8!}{2!}$
  • D
    $^6C_4 \times ^5C_4 \times 7!$

Explore More

Similar Questions

જો ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB, BC$ અને $CA$ પર અનુક્રમે $3, 5$ અને $6$ આંતરિક બિંદુઓ હોય,તો આ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈને બનાવી શકાતા ત્રિકોણોની કુલ સંખ્યા ....... છે.

$5$ છોકરાઓ અને $5$ છોકરીઓ એક હરોળમાં કેટલી રીતે ઊભા રહી શકે જેથી કોઈ પણ બે છોકરીઓ સાથે ન હોય?

એક સમતલમાં $30$ બિંદુઓમાંથી $8$ બિંદુઓ સમરેખ છે. આ બિંદુઓને જોડીને બનાવી શકાતી સીધી રેખાઓની સંખ્યા કેટલી છે?

ત્રિકોણ $ABC$ ની બાજુ $AB$ પર $A$ અને $B$ સિવાયના $5$ બિંદુઓ $P_1, P_2, P_3, P_4, P_5$ છે. તેવી જ રીતે,બાજુ $BC$ પર $6$ બિંદુઓ $P_6, P_7, \ldots, P_{11}$ અને બાજુ $CA$ પર $7$ બિંદુઓ $P_{12}, P_{13}, \ldots, P_{18}$ છે. બિંદુઓ $P_1, P_2, \ldots, P_{18}$ નો ઉપયોગ કરીને બનાવી શકાતા ત્રિકોણની સંખ્યા કેટલી છે?

$7$ દંપતીઓમાંથી મિક્સ્ડ ડબલ્સ ટેનિસ રમત કેટલી રીતે ગોઠવી શકાય જો કોઈ પતિ અને પત્ની એક જ રમતમાં ન હોય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo