જો ફોટોન,ઈલેક્ટ્રોન અને યુરેનિયમ ન્યુક્લિયસની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય,તો કોની ઊર્જા સૌથી વધુ હશે?

  • A
    ફોટોન
  • B
    ઈલેક્ટ્રોન
  • C
    યુરેનિયમ ન્યુક્લિયસ
  • D
    કણની તરંગલંબાઈ અને ગુણધર્મો પર આધાર રાખે છે

Explore More

Similar Questions

જો ઈલેક્ટ્રોન $(\lambda_{e})$,$\alpha$-કણ $(\lambda_{\alpha})$ અને પ્રોટોન $(\lambda_{p})$ ત્રણેયની ગતિઊર્જા સમાન હોય,તો તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ક્રમ શું હોવો જોઈએ?

$E$ જેટલી ગતિઊર્જા ધરાવતા કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. આ કણને કેટલી વધારાની ઊર્જા આપવી જોઈએ જેથી દ-બ્રોગ્લી તરંગલંબાઈ તેના પ્રારંભિક મૂલ્યના $75 \%$ જેટલી થઈ જાય?

એક ફોટોનની ઊર્જા પ્રોટોનની ગતિઊર્જા જેટલી છે. જો $\lambda_1$ એ પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ હોય,$\lambda_2$ એ ફોટોન સાથે સંકળાયેલી તરંગલંબાઈ હોય અને ફોટોનની ઊર્જા $E$ હોય,તો $(\lambda_1 / \lambda_2)$ એ કોના પ્રમાણમાં છે?

$27^{\circ} C$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_0$ છે. $927^{\circ} C$ તાપમાને તેની તરંગલંબાઈ કેટલી હશે?

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં $v_{0} \hat{i}$ જેટલા પ્રારંભિક વેગ ધરાવતો એક ઇલેક્ટ્રોન $E_{0} \hat{j}$ જેટલા ટ્રાન્સવર્સ વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે. તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ થી ઘટીને $\lambda / 3$ થવા માટે લાગતો સમય કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo