દ-બ્રોગ્લીના વાદ અનુસાર,જો હાઈડ્રોજન પરમાણુની $5.3 \times 10^{-11} \ m$ ત્રિજ્યાવાળી કક્ષામાં ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $10^{-10} \ m$ હોય,તો ઈલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ આંક .......... છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

બોહરનું મોડેલ માન્ય છે તેમ ધારીને $Be^{3+}$ આયનોની તેની ભૂમિ અવસ્થા (ground state) માં ત્રિજ્યા શોધો $(a_0 = 53 \ pm)$. ($pm$ માં)

એક ઇલેક્ટ્રોન બોહર કક્ષામાં ગતિ કરે છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કોના પ્રમાણમાં હોય છે?

હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા $5.3 \times 10^{-11} \text{ m}$ છે. પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $E_K$, સ્થિતિઊર્જા $E_P$ અને કુલ ઊર્જા $E_T$ છે:

હાઇડ્રોજન જેવા પરમાણુમાં,એક ઇલેક્ટ્રોન ક્વોન્ટમ નંબર $n$ ધરાવતી ઉર્જા સપાટીથી ક્વોન્ટમ નંબર $(n - 1)$ ધરાવતી બીજી ઉર્જા સપાટી પર સંક્રમણ કરે છે. જો $n >> 1$ હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કોના પ્રમાણમાં હશે?

કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો કક્ષીય ચુંબકીય મોમેન્ટ $(m_{orb})$ મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ સાથે કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo