એક ધાતુનું વર્ક ફંક્શન $6.825 \ eV$ છે. તો તેની થ્રેસોલ્ડ તરંગલંબાઈ આશરે કેટલી હશે? $(c = 3 \times 10^8 \ m/s)$

  • A
    $1200$
  • B
    $1800$
  • C
    $2400$
  • D
    $3600$

Explore More

Similar Questions

જ્યારે ${\nu _1}$ અને ${\nu _2}$ $({\nu _1} > {\nu _2})$ આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1:k$ છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે?

Difficult
View Solution

એક ધાતુની સપાટી પરથી આપાત પ્રકાશની આવૃત્તિઓ $v_1$ અને $v_2$ $(v_1 > v_2)$ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે છે. બંને કિસ્સાઓમાં ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1:x$ છે. તેથી,ધાતુની સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

$4000\, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ઉદગમને $10\, \text{cm}$ ના અંતરે રાખતા સ્ટોપિંગ પોટેન્શિયલ $1.5\, \text{V}$ મળે છે. જો હવે ઉદગમનું અંતર વધારીને $20\, \text{cm}$ કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ ............... $\text{V}$ થશે.

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $1.6 \ eV$ છે. આ ધાતુમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન કરવા માટે જરૂરી પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે? $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s, c = 3 \times 10^8 \ m/s, 1 \ eV = 1.6 \times 10^{-19} \ J)$

આઈનસ્ટાઈનના ફોટો ઈલેક્ટ્રીક સમીકરણ મુજબ,ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિ વચ્ચેનો આલેખ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo