એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. જો આ તરંગ સપાટીને વેગમાન $P$ અને ઊર્જા $U$ સુપરત કરે,તો:

  • A
    $P = 0, U \neq 0$
  • B
    $P \neq 0, U = 0$
  • C
    $P \neq 0, U \neq 0$
  • D
    $P = 0, U = 0$

Explore More

Similar Questions

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા $I$ છે. તે ધન $Y$-દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટેના માન્ય સમીકરણો નીચે મુજબ છે:

$100\;Hz$ આવૃત્તિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$-દિશામાં ગતિ કરે છે. અવકાશ અને સમયના કોઈ ચોક્કસ બિંદુએ તરંગનો વિદ્યુતક્ષેત્ર ઘટક $E = 6 \; Vm^{-1}$ એ $y$-દિશામાં છે. તેનો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર ઘટક $B$ કેટલો હશે?

જો વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા $0.02 \ W/m^2$ હોય અને અવકાશમાં તેનો વેગ $3 \times 10^8 \ m/s$ હોય,તો વિકિરણની ઊર્જા ઘનતા ..... $J/m^3$ છે.

પ્રકાશના સમાંતર કિરણપુંજની તીવ્રતા $\left(\frac{15}{\pi}\right) \text{ W/m}^2$ હોય,તો વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે ($\text{ N/C}$ માં)? $\left[\text{ધારો કે} \frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ Nm}^2/\text{C}^2\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo