એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$-દિશામાં ગતિ કરે છે. અવકાશ અને સમયના કોઈ ચોક્કસ બિંદુએ તરંગનો વિદ્યુતક્ષેત્ર ઘટક $E = 6 \; Vm^{-1}$ એ $y$-દિશામાં છે. તેનો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર ઘટક $B$ કેટલો હશે?

  • A
    $2 \times 10^{-8} \; T$, $z$-દિશામાં
  • B
    $6 \times 10^{-8} \; T$, $x$-દિશામાં
  • C
    $6 \times 10^{-8} \; T$, $z$-દિશામાં
  • D
    $2 \times 10^{-8} \; T$, $y$-દિશામાં

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં $2.0 \times 10^{8} \ m/s$ ની ઝડપે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીએબિલિટી $1.0$ છે. તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી કેટલી હશે ($.25$ માં)?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $B = 3.01 \times 10^{-7} \sin(6.28 \times 10^2 x + 2.2 \times 10^{10} t) \, T$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $cm$ માં અને $t$ એ સેકન્ડમાં છે. આપેલ તરંગની તરંગલંબાઇ ....... $cm$ છે.

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે, વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = 90 \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{k} \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે. તો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ શું હશે?

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિદ્યુતક્ષેત્ર ઘટક $\vec E = 3\cos(1.8y + 5.4 \times 10^8 t)\hat i$ તરીકે આપવામાં આવ્યો છે. તેની પ્રસરણની દિશા અને તરંગલંબાઈ શોધો.

વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં $1.5 \times 10^8 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીએબિલિટી $2.0$ છે. તો તેની સાપેક્ષ પરમિટિવિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo