નીચેનામાંથી કોની સ્કંદન શક્તિ (coagulating power) ન્યૂનતમ છે?

  • A
    $Pb^{2+}$
  • B
    $Pb^{4+}$
  • C
    $Sr^{2+}$
  • D
    $Na^{+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા નથી?

ડાયાલિસિસમાં,કલિલ કણોને શેનાથી અલગ કરવામાં આવે છે?

સર્ફેક્ટન્ટના જલીય દ્રાવણની ક્રિટિકલ માયસેલર કોન્સન્ટ્રેશન $(CMC)$ પર શું થાય છે તે દર્શાવતું સાચું આણ્વિય ચિત્ર ઓળખો $(\circ \text{ ધ્રુવીય શીર્ષ; } \sim \text{ અધ્રુવીય પૂંછડી; } \bullet \text{ પાણી})$.

એક કલિલ દ્રાવણને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે કલિલ કણો એનોડ તરફ ગતિ કરે છે. આપેલ કલિલનું સ્કંદન કરવા માટે જરૂરી $BaCl_{2}$,$AlCl_{3}$ અને $NaCl$ વિદ્યુતવિભાજ્યનો જથ્થો કયા ક્રમમાં હશે?

કોલોઇડ્સ વિશે માહિતી આપો. કોલોઇડ્સનું વર્ગીકરણ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo