$Co$ $(Z = 27)$ ના અષ્ટફલકીય સંકીર્ણ માટે,નીચેનામાંથી કોનું $\Delta_0$ મૂલ્ય સૌથી વધુ હશે?

  • A
    $[Co(CN)_6]^{3-}$
  • B
    $[Co(C_2O_4)_3]^{3-}$
  • C
    $[Co(H_2O)_6]^{3+}$
  • D
    $[Co(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

હાઈ સ્પિન $d^{6}$ મેટલ આયન માટે ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ ક્ષેત્રમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જીના મૂલ્યો અનુક્રમે છે:

નીચેનામાંથી કોના માટે અષ્ટફલકીય ક્ષેત્રમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી $(CFSE)$ નું મૂલ્ય શૂન્ય છે?

Difficult
View Solution

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પર નોંધ લખો.

$[Fe(H_2O)_6]^{3+}$ એ પ્રબળ અનુચુંબકીય છે જ્યારે $[Fe(CN)_6]^{3-}$ એ નિર્બળ અનુચુંબકીય છે. સમજાવો.

નીચેનામાંથી કયું વિધાન વેલેન્સ બોન્ડ થિયરી $(VBT)$ ને લાગુ પડતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo