નીચેનામાંથી કયું $\pi$-એસિડ લિગાન્ડ છે?

  • A
    $NH_3$
  • B
    $CO$
  • C
    $gly$
  • D
    ઈથીલીન ડાયએમાઈન

Explore More

Similar Questions

જ્યારે ઇથેનોલની પ્રક્રિયા $PCl_5$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. $A$ ની સિલ્વર નાઇટ્રાઇટ $(AgNO_2)$ સાથેની પ્રક્રિયા મુખ્ય નીપજ $(B)$ અને $AgCl$ આપે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું હશે?

જો યામ અક્ષો એ $ax^2 + 2hxy + by^2 = 0$ રેખાઓની જોડી વચ્ચેના ખૂણાઓના દ્વિભાજક હોય,જ્યાં $h^2 > ab$ અને $a \neq b$,તો

$d_1 > d_2 > d_3$ ઘનતા અને $\mu_1 > \mu_2 > \mu_3$ વક્રીભવનાંક ધરાવતા ત્રણ અદ્રાવ્ય પ્રવાહીઓને એક બીકરમાં લેવામાં આવે છે. દરેક પ્રવાહી સ્તંભની ઊંચાઈ $h/3$ છે. બીકરના તળિયે એક ટપકું કરવામાં આવે છે. નજીકની સામાન્ય દ્રષ્ટિ માટે,ટપકાની આભાસી ઊંડાઈ શોધો.

જો ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો $2 \hat{i}-\hat{j}+\hat{k}$, $\hat{i}-3 \hat{j}-5 \hat{k}$ અને $3 \hat{i}-4 \hat{j}-4 \hat{k}$ હોય, તો તે ત્રિકોણ કેવો છે?

હવામાં રહેલો નીચેનામાંથી ક્યો વાયુ વ્હાઇટ લેડ વડે પેઇન્ટ કરેલી સપાટીને કાળી પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo