ગોલક $x^{2} + y^{2} + z^{2} - 2y - 4z = 11$ અને સમતલ $x + 2y + 2z = 15$ ના છેદથી બનતા વર્તુળની ત્રિજ્યા શોધો.

  • A
    $2$
  • B
    $\sqrt{7}$
  • C
    $3$
  • D
    $\sqrt{5}$

Explore More

Similar Questions

ગોલક $\alpha \,r^2 - 2u \cdot r = \beta ,(\alpha \ne 0)$ નું કેન્દ્ર શું છે?

Difficult
View Solution

બિંદુ $(1, -2, 2)$ થી એકમ અંતરે ગતિ કરતા બિંદુનો બિંદુપથ શોધો.

ગોળાઓ ${x^2} + {y^2} + {z^2} + 7x - 2y - z = 13$ અને ${x^2} + {y^2} + {z^2} - 3x + 3y + 4z = 8$ નો છેદ એ એક ગોળા અને કયા સમતલના છેદ સમાન છે?

ગોલક ${x^2} + {y^2} + {z^2} = 504$ એ બિંદુઓ $A(12, -4, 8)$ અને $B(27, -9, 18)$ ને જોડતા રેખાખંડ $AB$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Difficult
View Solution

ગોલક $x^2+y^2+z^2+2x-2y-4z-19=0$ અને સમતલ $x+2y+2z+7=0$ ના છેદથી બનતા વર્તુળની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo