બિંદુઓ $(-1, 0, 3)$ અને $(2, 5, 1)$ ને જોડતા રેખાખંડનો,$6, 2, 3$ દિક્-ગુણોત્તરો ધરાવતી રેખા પરનો પ્રક્ષેપ શોધો.

  • A
    $17/5$
  • B
    $23/3$
  • C
    $19/5$
  • D
    $22/7$

Explore More

Similar Questions

બિંદુઓ $(-2, 4, -5)$ અને $(1, 2, 3)$ ને જોડતી રેખાના દિકકોસાઇન (direction cosines) શોધો.

$P(7, -5, 11)$ અને $Q(-2, 8, 13)$ બિંદુઓને જોડતા રેખાખંડનો,$\frac{1}{3}, \frac{2}{3}, \frac{2}{3}$ દિકકોસાઇનો ધરાવતી રેખા $AB$ પરનો પ્રક્ષેપ શોધો.

એક કિરણ $Y$ અને $Z$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{3}$ અને $\frac{\pi}{4}$ ના ખૂણા બનાવે છે. તો,કિરણ દ્વારા $X$-અક્ષ સાથે બનાવેલા ખૂણાના સાઈન (sine) નું મૂલ્ય શોધો.

જો $\alpha, 2\alpha, 3\alpha$ એ એક કિરણ દ્વારા $OX, OY, OZ$ અક્ષો સાથે બનાવેલા ખૂણા હોય,તો $\alpha$ ના તમામ શક્ય મૂલ્યો કયા છે?

જો એક રેખા યામાક્ષો સાથે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે અને $\cos \alpha = 14/15, \cos \beta = 1/3$ હોય,તો $\cos \gamma = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo