$(2, 3)$ બિંદુમાંથી પસાર થતી અને રેખા $2x + 3y = 5$ સાથે $\frac{\pi}{4}$ ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $x - 5y + 13 = 0$
  • B
    $5x + y - 13 = 0$
  • C
    $x - 3y - 11 = 0$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

જો રેખાઓ $y=3x+1$ અને $2y=x+3$ એ રેખા $y=mx+4$ સાથે સમાન નતિ ધરાવતી હોય,તો $m$ ની કિંમત શોધો.

Difficult
View Solution

એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે. જો તેમની વચ્ચેના ખૂણાનો સ્પર્શક (tangent) $\frac{1}{3}$ હોય,તો રેખાઓના ઢાળ શોધો.

Difficult
View Solution

જો રેખાઓ $y = (2 + \sqrt{3})x + 4$ અને $y = kx + 6$ એકબીજા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી હોય,તો $k$ ની કિંમત શું હશે?

$k (> 0)$ ની કિંમત શોધો,જેથી રેખાઓ $4x - y + 7 = 0$ અને $kx - 5y - 9 = 0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ થાય.

બિંદુ $(3, 2)$ માંથી પસાર થતી અને રેખા $x - 2y = 3$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી બે સીધી રેખાઓના સમીકરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo