$5$ એકમ ત્રિજ્યા વાળું વર્તુળ પ્રથમ ચરણમાં અક્ષોને સ્પર્શે છે. જો વર્તુળ $x-$ અક્ષ પર ધન $x-$ દિશામાં એક પૂર્ણ ચક્ર જેટલું ભ્રમણ કરે,તો નવા સ્થાને તેનું સમીકરણ શોધો.

  • A
    $(x - 10 - 5\pi )^{2} + (y - 5)^{2} = 25$
  • B
    $(x + 5 + 10\pi )^{2} + (y + 5)^{2} = 25$
  • C
    $(x - 5 - 10\pi )^{2} + (y - 5)^{2} = 25$
  • D
    $(x - 5 + 10\pi )^{2} + (y + 5)^{2} = 25$

Explore More

Similar Questions

એક વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે અને તેનું કેન્દ્ર ચોથા ચરણમાં આવેલું છે. જો તેની ત્રિજ્યા $1$ હોય,તો તેનું સમીકરણ શું થાય?

એક વર્તુળની ત્રિજ્યા શોધો જે $y$-અક્ષને $(0,3)$ પર સ્પર્શે છે અને $x$-અક્ષ પર $8$ એકમનો અંતઃખંડ કાપે છે.

$A$ અને $B$ ના યામ (abscissae) એ સમીકરણ $x^2 + 2ax - b^2 = 0$ ના બીજ છે અને તેમના કોટિ (ordinates) એ સમીકરણ $y^2 + 2py - q^2 = 0$ ના બીજ છે. $AB$ ને વ્યાસ તરીકે લઈને વર્તુળનું સમીકરણ શોધો.

જો રેખાઓ $2x - 3y = 5$ અને $3x - 4y = 7$ એ $7$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના બે વ્યાસ હોય,તો વર્તુળનું સમીકરણ શોધો.

જે વર્તુળના પ્રાચલિત સમીકરણો $x = -7 + 4 \cos \theta$ અને $y = 3 + 4 \sin \theta$ હોય,તે વર્તુળનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo