બિંદુઓ $(a, 0)$,$(0, b)$ અને $(1, 1)$ સમરેખ હોવાની શરત કઈ છે?

  • A
    $\frac{1}{a} + \frac{1}{b} = 2$
  • B
    $\frac{1}{a} + \frac{1}{b} = 1$
  • C
    $\frac{1}{a} + \frac{1}{b} = 0$
  • D
    $\frac{1}{a} = \frac{1}{b}$

Explore More

Similar Questions

જો રેખાઓ $2x + y - 3 = 0$,$3x + 2y - 2 = 0$,અને $kx - 3y - 23 = 0$ સંગામી હોય,તો સમીકરણ $6x^2 - 7x + k = 0$ ના બીજ શું થાય?

રેખાઓ $15x - 18y + 1 = 0$,$12x + 10y - 3 = 0$ અને $6x + 66y - 11 = 0$ એ

$x - 2y + 8 = 0$ અને $3x - y + 4 = 0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

જો રેખાઓ $4x + 3y - k = 0$,$2x + y + 3 = 0$ અને $3x + 2y + k = 0$ સંગામી હોય,તો આ રેખાઓના સંગમબિંદુથી રેખા $3x + 4y + 2 = 0$ નું લંબ અંતર શોધો.

જો રેખાઓ $L_1 \equiv x-2y+3=0$,$L_2 \equiv 2x+y+1=0$ અને $L_3 \equiv 3x+y+c=0$ સંગામી હોય અને $\theta$ એ રેખાઓ $L_1=0$ અને $L_3=0$ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\tan \theta=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo