બાહ્ય બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4x$ પર સ્પર્શકોની જોડ દોરવામાં આવે છે. જો $\theta_1$ અને $\theta_2$ એ $x$-અક્ષ સાથે સ્પર્શકોએ બનાવેલા ખૂણા હોય કે જેથી $\theta_1 + \theta_2 = \frac{\pi}{4}$ થાય,તો $P$ નો બિંદુપથ શોધો.

  • A
    $x - y + 1 = 0$
  • B
    $x + y - 1 = 0$
  • C
    $x - y - 1 = 0$
  • D
    $x + y + 1 = 0$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 8x$ માટે બિંદુ $(2, 5)$ નું સ્થાન શું છે?

પરવલય $y^2 = 12x$ ના નાભિમાંથી, પ્રકાશનું એક કિરણ $x$-અક્ષ સાથે $\tan^{-1} \frac{3}{4}$ ખૂણો બનાવતી દિશામાં ફેંકવામાં આવે છે. તો પરાવર્તિત કિરણ જે રેખા પરથી પરવલય છોડે છે તેનું સમીકરણ શોધો.

જો પરવલય $y^2=4x$ પરના બિંદુ $A(4,4)$ માંથી દોરેલી બે ભિન્ન જીવાઓ રેખા $y=ax$ દ્વારા દુભાગતી હોય,તો $a$ જે અંતરાલમાં આવે છે તે છે

જો $Q$ એ પરવલય $y^2=4x$ પરનું બિંદુ હોય જે બિંદુ $P(2,0)$ ની સૌથી નજીક હોય, તો $PQ=$

પરવલય ${y^2} = 5x + 4y + 1$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo