બિંદુઓ $(1, 0)$ અને $(0, 1)$ માંથી પસાર થતા અને નાનામાં નાની ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ . . . . . .

  • A
    $x^2 + y^2 - x - y = 0$
  • B
    $x^2 + y^2 - 2x - 2y + 1 = 0$
  • C
    $x^2 + y^2 + x + y - 2 = 0$
  • D
    $x^2 + y^2 + 2x + 2y - 7 = 0$

Explore More

Similar Questions

વર્તુળ $(a + 1)x^2 + 3y^2 - 6x + 9y + a + 4 = 0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા અનુક્રમે ... છે.

વર્તુળ $x^2 + y^2 + 8x + 10y - 7 = 0$ સાથે સમકેન્દ્રી અને વર્તુળ $x^2 + y^2 - 4x - 6y = 0$ ના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો.

$y$-અક્ષને સ્પર્શક તરીકે લઈને એક વર્તુળ દોરવામાં આવે છે અને તેનું કેન્દ્ર $(3, 4)$ નું રેખા $y = x$ માં પ્રતિબિંબ છે. તો વર્તુળનું સમીકરણ શું હશે?

જો $3$ ત્રિજ્યા ધરાવતું વર્તુળ બિંદુ $(7,3)$ માંથી પસાર થાય અને તેનું કેન્દ્ર $x-y-1=0$ રેખા પર હોય,તો નીચેનામાંથી તેનું સમીકરણ કયું છે?

જો $z=x+iy$ હોય,તો વર્તુળ $\left|\frac{z-3}{z-2i}\right|=2$ નું કેન્દ્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo