$4 \, mm$ વ્યાસ અને $9 \times 10^{10} \, N/m^2$ યંગ મોડ્યુલસ ધરાવતા તારની લંબાઈ $0.1\%$ વધારવા માટે કેટલું બળ લગાવવું પડે?

  • A
    $360 \pi \, N$
  • B
    $36 \, N$
  • C
    $144 \pi \times 10^3 \, N$
  • D
    $36 \pi \times 10^5 \, N$

Explore More

Similar Questions

યંગ મોડ્યુલસ નક્કી કરવાના પ્રયોગમાં $3 \ m$ લાંબો અને $3 \ mm$ ત્રિજ્યા ધરાવતો તાર $50 \ kg$ દળ વડે લંબવત રીતે ભારિત કરવામાં આવે ત્યારે $0.1 \ mm$ નું વિસ્તરણ દર્શાવે છે. આ પ્રયોગ મુજબ તારના યંગ મોડ્યુલસનું મૂલ્ય $P \times 10^{11} \ Nm^{-2}$ છે,જ્યાં $P$ નું મૂલ્ય કેટલું છે? ($g = 3 \pi \ m/s^2$ લો)

એક તારને દઢ આધાર પરથી લટકાવીને તેના મુક્ત છેડે $W$ વજન લટકાવતા તેની લંબાઈમાં $1.0 \, mm$ જેટલો વધારો થાય છે. જો આ જ તારને ગરગડી પરથી પસાર કરીને તેના બંને છેડે $W$ વજન લટકાવવામાં આવે,તો તારની લંબાઈમાં કેટલો વધારો ($mm$ માં) થશે?

ત્રણ તારના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $1:2:3$ છે અને તેમના દ્રવ્યના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $3:2:1$ છે. જો ત્રણેય તાર સમાન લંબાઈના હોય અને ત્રણેય પર સમાન ખેંચાણ બળ લગાડવામાં આવે, તો ત્રણેય તારના લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો હશે?

$L$ લંબાઈ અને $\rho$ ઘનતા ધરાવતો એક જાડો પિત્તળનો તાર દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. તેના પોતાના વજનને કારણે લંબાઈમાં થતો વધારો $\ell$ છે. ઘનતાના પદમાં પિત્તળના તારનો યંગ મોડ્યુલસ $Y$ શોધો $(g = \text{ગુરુત્વાકર્ષણ પ્રવેગ})$

તાંબુ,સ્ટીલ,કાચ અને રબર માટે સ્થિતિસ્થાપકતાના મોડ્યુલસનો સાચો વધતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo