સમાન લંબાઈ અને સમાન દ્રવ્ય ધરાવતા બે તારોની ત્રિજ્યા $r_1$ અને $r_2$ છે. તેમના એક છેડા જડિત છે અને બીજા છેડે સમાન ટોર્ક લગાવતા,તેમના કોણીય સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $r_1^2 / r_2^2$
  • B
    $r_2^2 / r_1^2$
  • C
    $r_2^4 / r_1^4$
  • D
    $r_1^4 / r_2^4$

Explore More

Similar Questions

હીરાનો દ્રઢતા મોડ્યુલસ (modulus of rigidity) કેટલો હોય છે?

એક સમઘનના ઉપરના અને નીચેના ફલક પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું બળ $F$ સ્પર્શકની દિશામાં લગાડવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ $L$ છે. સમઘનનું ઉપરનું ફલક પોતાની સમાંતર $x_{1}$ જેટલા અંતરે સ્થાનાંતરિત થાય છે. જો સમાન દ્રવ્યના પરંતુ $2L$ બાજુવાળા બીજા સમઘન પર આ જ પરિસ્થિતિ લાગુ કરવામાં આવે,તો ઉપરના સ્તરનું સ્થાનાંતર કેટલું હશે?

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાને સમાન દ્રવ્યના $l/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા સળિયા સાથે જોડવામાં આવે છે. નાના સળિયાનો મુક્ત છેડો એક દ્રઢ આધાર સાથે જોડાયેલ છે અને મોટા સળિયાના મુક્ત છેડાને $\theta^\circ$ જેટલો વળ (twist) આપવામાં આવે છે,તો સાંધા આગળ વળનો ખૂણો કેટલો હશે?

Difficult
View Solution

કયા પદાર્થો માટે શીયર મોડ્યુલસ (દ્રઢતા મોડ્યુલસ) શૂન્ય હોય છે?

એલ્યુમિનિયમના સમઘનની ધારની લંબાઈ $10\; cm$ છે. સમઘનની એક બાજુને ઉભી દીવાલ સાથે મજબૂતીથી જોડવામાં આવી છે. ત્યારબાદ સમઘનની સામેની બાજુ પર $100\; kg$ દળ લટકાવવામાં આવે છે. એલ્યુમિનિયમનો શિયર મોડ્યુલસ (દ્રઢતા અંક) $25\; GPa$ છે. આ બાજુનું શિરોલંબ વિચલન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo