$A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિ $(SHM)$ માટે $x = \frac{A}{2}$ સ્થાનાંતરે વેગ કેટલો હશે?

  • A
    $\frac{\pi A \sqrt{3}}{T}$
  • B
    $\frac{\pi A}{T}$
  • C
    $\frac{\pi A \sqrt{3}}{2T}$
  • D
    $\frac{3 \pi^2 A}{T}$

Explore More

Similar Questions

એક કણ સરળ આવર્ત ગતિ $\text{(S.H.M.)}$ કરી રહ્યો છે. મધ્યમાન સ્થાનથી $1 \ cm$ અંતરે તેનો પ્રવેગ $3 \ cm s^{-2}$ છે. જો મધ્યમાન સ્થાનથી $2 \ cm$ અંતરે તેનો વેગ $6 \ cm s^{-1}$ હોય, તો $\text{S.H.M.}$ નો કંપવિસ્તાર કેટલો હશે?

લોકોમોટિવના સિલિન્ડર હેડમાં પિસ્ટનનો સ્ટ્રોક $6\,m$ છે (જે કંપવિસ્તાર કરતાં બમણો છે). જો પિસ્ટન $200\,rad\,min^{-1}$ ની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરતું હોય,તો તેની મહત્તમ ઝડપ .... $m\,s^{-1}$ છે.

$Assertion :$ $SHM$ કરતા કણ માટે,જેમ તે મધ્યમાન સ્થાનથી દૂર જાય છે તેમ તેની ઝડપ ઘટે છે.
$Reason :$ $SHM$ માં,પ્રવેગ હંમેશા કણના વેગની વિરુદ્ધ દિશામાં હોય છે.

એક કણ કોણીય આવૃત્તિ $\omega$ અને કંપવિસ્તાર $A$ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જો કોઈ ક્ષણે $a$ પ્રવેગ હોય અને $v$ ઝડપ હોય,તો $v^2$ અને $x^2$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવતો આલેખ કયો છે? (જ્યાં $x$ સ્થાનાંતર છે)

એક કણ તેના મધ્યમાન સ્થાનની આસપાસ $a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરી રહ્યો છે. જ્યારે તેનું મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર $\frac{a}{3}$ હોય ત્યારે કણની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo