આપેલ બંને તંત્ર માટે આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2:1$
  • B
    $1:1$
  • C
    $1:2$
  • D
    $4:1$

Explore More

Similar Questions

$M$ દળનો એક બ્લોક $1 \,s$ ના આવર્તકાળ સાથે $S.H.M.$ કરતા પિસ્ટન પર રહેલો છે. પિસ્ટનથી બ્લોક અલગ થાય તે માટે દોલનોનો કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ? (ગુરુત્વપ્રવેગ $g=10 \,m/s^2$, $\pi^2=10$)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m = 8\,kg$ દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવ્યું છે અને તેને એવી રીતે પકડી રાખવામાં આવ્યું છે કે જેથી સ્પ્રિંગ ખેંચાયેલી ન રહે. સ્પ્રિંગનો બળ અચળાંક $k = 200\,N/m$ છે. ત્યારબાદ દળ $m$ ને મુક્ત કરવામાં આવે છે અને તે નાના દોલનો કરવા લાગે છે. દળનો મહત્તમ વેગ ..... $m/s$ થશે $(g = 10\,m/s^2)$.

વર્ટિકલ સ્પ્રિંગ પર રહેલ એક દળ $y = 0 \ cm$ પર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. તે $y = 10 \ cm$ ની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે. દળ પર લાગતા બે બળો ગુરુત્વાકર્ષણ અને સ્પ્રિંગ બળ છે. તેની ગતિ ઊર્જા $(KE)$ વિરુદ્ધ સ્થાનનો આલેખ નીચે આપેલ છે. દળ પર લાગતું પરિણામી બળ $y$ સાથે કેવી રીતે બદલાય છે?

Difficult
View Solution

સ્પ્રિંગના મુક્ત છેડા સાથે જોડાયેલ $m$ દળ $1\; s$ ના આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો દળમાં $3\; kg$ નો વધારો કરવામાં આવે,તો દોલનનો આવર્તકાળ $1\; s$ જેટલો વધે છે. દળ $m$ નું મૂલ્ય $..............kg$ છે.

$x$-અક્ષ પર ગતિ કરતા $0.02 \ kg$ દળના કણની સ્થિતિઊર્જા $V = A x(x-4) \ J$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં છે અને $A$ અચળાંક છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo