જો તારની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવામાં આવે,તો તેના અવરોધમાં કેટલા ટકા વધારો થશે ($\%$ માં)?

  • A
    $0.2$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $0.1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થની અવરોધકતા તાપમાન વધારવાથી ઘટે છે?

એક ચાંદીના તારનો અવરોધ $27.5^{\circ} C$ તાપમાને $2.1 \Omega$ અને $100^{\circ} C$ તાપમાને $2.7 \Omega$ છે. તો ચાંદીની અવરોધકતાનો તાપમાન ગુણાંક . . . . . . હશે.

$150\,^{\circ}C$ તાપમાને ટંગસ્ટન વાયરનો અવરોધ $133\,\Omega$ છે. તેનો અવરોધ તાપમાન ગુણાંક $0.0045\,^{\circ}C^{-1}$ છે. $500\,^{\circ}C$ તાપમાને આ વાયરનો અવરોધ ............. $\Omega$ થશે.

ધાતુના વાહકો અને અર્ધવાહકોના અવરોધમાં તાપમાનના ફેરફાર સાથે અલગ-અલગ રીતે ફેરફાર કેમ થાય છે?

ઓરડાના તાપમાને $(27.0^{\circ} C)$ હીટિંગ એલિમેન્ટનો અવરોધ $100\; \Omega$ છે. જો અવરોધ $117\; \Omega$ માલૂમ પડે,તો એલિમેન્ટનું તાપમાન ($^{\circ} C$ માં) કેટલું હશે? આપેલ છે કે અવરોધકના દ્રવ્યનો તાપમાન ગુણાંક $1.70 \times 10^{-4}\; ^{\circ} C^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo