જો $\frac{1}{x(x^2 + 1)} = \frac{A}{x} + \frac{Bx + C}{x^2 + 1}$ હોય,તો $(A, B, C) = $

  • A
    $(1, -1, 0)$
  • B
    $(-1, 0, -1)$
  • C
    $(0, 1, 1)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

જો $[2,6]$ ને સમાન લંબાઈના ચાર અંતરાલોમાં વિભાજિત કરવામાં આવે, તો સિમ્પસનના નિયમનો ઉપયોગ કરીને $\int_2^6 \frac{1}{x^2-x} dx$ નું આશરે મૂલ્ય શું થશે?

વક્રોનું કુળ જેમાં કોઈપણ બિંદુએ વક્રનો સબ-ટેન્જન્ટ (sub-tangent) એ એબ્સિસા (abscissa) કરતા બમણો હોય, તે નીચેનામાંથી કયું છે?

એક લેન્સ પદાર્થના વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ રચે છે,જ્યારે પદાર્થ અનુક્રમે $u_1$ અને $u_2$ અંતરે હોય છે. જો આભાસી પ્રતિબિંબનું કદ વાસ્તવિક પ્રતિબિંબ કરતાં બમણું હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે? (વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી $m$ લો)

નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo