$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા ત્રણ સળિયાઓને $X$,$Y$ અને $Z$-અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે દરેક સળિયાનો એક છેડો ઉગમબિંદુ પર હોય. $Z$-અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $ \frac{2ML^2}{3} $
  • B
    $ \frac{4ML^2}{3} $
  • C
    $ \frac{5ML^2}{3} $
  • D
    $ \frac{ML^2}{3} $

Explore More

Similar Questions

$CHO-(CHOH)_4-CH_2OH \xrightarrow{Br_2/H_2O} P$; $P$ શું છે?

પરવલય $y^2 = 8x$ ની જીવાને વ્યાસ તરીકે લઈને દોરેલું $4$ ત્રિજ્યાવાળું વર્તુળ,પરવલયની અક્ષને સ્પર્શે છે. તો,જીવાનો ઢાળ શોધો.

$H^+$,$He^+$ અને $O^{++}$ ને સમાન પ્રવેગક સ્થિતિમાન સાથે સમાન લંબચુંબકીય ક્ષેત્રમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તેમના દળ અનુક્રમે $1 \, a.m.u.$,$4 \, a.m.u.$ અને $16 \, a.m.u.$ હોય,તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.

નીપજ શું છે:

$C \ g \ \text{equiv}/L$ સાંદ્રતા ધરાવતા દ્રાવણનો વિશિષ્ટ અવરોધ $R$ છે. તો દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo