$ABC$ એ સમાન જાડાઈની ત્રિકોણાકાર પ્લેટ છે. તેની બાજુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબના ગુણોત્તરમાં છે. ધારો કે $I_{AB}$,$I_{BC}$ અને $I_{CA}$ એ અનુક્રમે બાજુઓ $AB$,$BC$ અને $CA$ ની સાપેક્ષ પ્લેટની જડત્વની ચાકમાત્રા છે. આ ગોઠવણી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $I_{CA}$ મહત્તમ છે
  • B
    $I_{AB} > I_{BC}$
  • C
    $I_{BC} > I_{AB}$
  • D
    $I_{AB} + I_{BC} = I_{CA}$

Explore More

Similar Questions

હેલોફિલ્સનો વસવાટ કયો છે?

જો $A = \{x \in [0, 2\pi] : \tan x - \tan^2 x > 0\}$ અને $B = \{x \in [0, 2\pi] : |\sin x| < \frac{1}{2}\}$,હોય,તો $A \cap B = $

$200 \text{ g}$ અને $500 \text{ g}$ દળ ધરાવતા બે પદાર્થોના વેગ અનુક્રમે $10 \hat{i} \text{ m/s}$ અને $(3 \hat{i} + 5 \hat{j}) \text{ m/s}$ છે. તેમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $\text{m/s}$ માં શોધો:

જો $x=\log _{0.1} 0.001$ અને $y=\log _9 81$ હોય,તો $\sqrt{x-2 \sqrt{y}}$ ની કિંમત શોધો.

$f(x)=\cos \left(\frac{x}{3}\right)+\sin \left(\frac{x}{2}\right)$ નો આવર્તકાળ (period) શોધો. ($\pi$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo