એક મોટર વાહનનું એન્જિન $100 \, kW$ પાવર ઉત્પન્ન કરે છે. જો તે $1800 \, rpm$ ની ઝડપે પરિભ્રમણ કરતું હોય,તો તેના દ્વારા લાગતું ટોર્ક ...... $N-m$ છે.

  • A
    $350$
  • B
    $440$
  • C
    $531$
  • D
    $628$

Explore More

Similar Questions

જો કોણીય વેગમાનમાં $5\,s$ માં $1\,J\cdot s$ થી $5\,J\cdot s$ જેટલો ફેરફાર થતો હોય,તો ટોર્ક કેટલું હશે?

$50 \ N \cdot m$ નું ટોર્ક એક પૈડાંને $5 \ s$ માં સ્થિર અવસ્થામાંથી $200 \ rad$ જેટલું ભ્રમણ કરાવે છે. ઉત્પન્ન થયેલ કોણીય પ્રવેગનું મૂલ્ય ...... $rad/s^2$ છે.

નીચેની આકૃતિમાં $r_1 = 5 \, cm$ અને $r_2 = 30 \, cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $5100 \, kg \cdot m^2$ હોય,તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

એક સમાન વર્તુળાકાર વ્હીલ પર લાગતું અચળ ટોર્ક તેનું કોણીય વેગમાન $A_0$ થી બદલીને $4$ સેકન્ડમાં $4 A_0$ કરે છે. આ ટોર્કનું મૂલ્ય ........... છે.

$20 \,kg$ દળ અને $30 \,cm$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું $80 \,rev/min$ ની કોણીય ઝડપે ફરી રહ્યું છે, ત્યારે મોટર બંધ કરવામાં આવે છે। ધરી પરના ઘર્ષણને અવગણતા, પૈડાને $5 \,rev$ માં સ્થિર કરવા માટે સ્પર્શકની દિશામાં કેટલું બળ લગાડવું પડે તેની ગણતરી કરો। ($\pi \,N$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo