એક પદાર્થની ચાકગતિ ઉર્જા $E$ છે અને તેની જડત્વની ચાકમાત્રા $I$ છે. પદાર્થનું કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $EI$
  • B
    $2\sqrt{EI}$
  • C
    $\sqrt{2EI}$
  • D
    $E/I$

Explore More

Similar Questions

$L = 2 \text{ m}$ લંબાઈ, $A$ આડછેદનું ક્ષેત્રફળ અને $d$ ઘનતા ધરાવતા એક પાતળા સમાન સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષની આસપાસ $\omega$ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. જો તેની ચાકગતિ ઉર્જા $E$ ના પદમાં $\omega$ નું મૂલ્ય $(\alpha E/Ad)^{1/2}$ હોય, તો $\alpha$ નું મૂલ્ય શોધો.

'$m$' દળનો એક કણ '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે. કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન '$L$' છે. કણની ગતિઊર્જા કેટલી હશે?

બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

બે પદાર્થોની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

બે પદાર્થો $A$ અને $B$ ની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય અને તેમના કોણીય વેગમાન $L_1$ અને $L_2$ નો ગુણોત્તર $1 : \sqrt{3}$ હોય,તો $I_2$ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo