બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:2$
  • B
    $\sqrt{2}:1$
  • C
    $2:1$
  • D
    $1:\sqrt{2}$

Explore More

Similar Questions

એક પદાર્થની ચાકગતિ ઉર્જા $E$ છે અને તેની જડત્વની ચાકમાત્રા $I$ છે. પદાર્થનું કોણીય વેગમાન કેટલું હશે?

બે પદાર્થો $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે, અને કોણીય વેગમાન અનુક્રમે $L_A$ અને $L_B$ છે. બંનેની ચાકગતિ ઉર્જા સમાન છે. તો $L_A$ અને $L_B$ નો ગુણોત્તર કેટલો થાય?

જો કોઈ પદાર્થની ચાકગતિ ઉર્જામાં $300\ \%$ નો વધારો કરવામાં આવે,તો તેના કોણીય વેગમાનમાં થતો ટકાવારી વધારો .......... $\%$ હશે.

કોઈ આપેલ પદાર્થની અક્ષને અનુલક્ષીને ચાકગતિ ઉર્જા કોના પ્રમાણમાં હોય છે?

$20 \ kg$ દળ અને $1 \ m$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર $2 \ rad \ s^{-1}$ ના કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તો તકતીની ચાકગતિ ઉર્જા કેટલી હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo