એક બિંદુવત પદાર્થને સમતલ અરીસાની સામે રાખવામાં આવ્યો છે. સમતલ અરીસો $2 \ cm$ ના કંપવિસ્તાર સાથે $SHM$ (સરળ આવર્ત ગતિ) કરે છે. સમતલ અરીસો $x$-અક્ષ પર ગતિ કરે છે અને $x$-અક્ષ એ અરીસાને લંબ છે. અરીસાનો કંપવિસ્તાર એવો છે કે પદાર્થ હંમેશા અરીસાની સામે રહે છે. પ્રતિબિંબની $SHM$ નો કંપવિસ્તાર ....... $cm$ છે.

  • A
    $0$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર $30^\circ$ ના આપાતકોણે આપાત થાય છે. અરીસા દ્વારા થતું વિચલન ........$^\circ$ છે.

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $S$,$d$ પહોળાઈ ધરાવતા સમતલ અરીસાની સામે $L$ અંતરે મૂકવામાં આવ્યો છે,જે દીવાલ પર ઊભી રીતે લટકાવેલ છે. એક માણસ અરીસાની સામે અરીસાને સમાંતર રેખા પર $2L$ અંતરે ચાલે છે,જે નીચે દર્શાવેલ છે. જે અંતર સુધી માણસ અરીસામાં પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ જોઈ શકે છે તે:

સ્ક્રીન $A$ થી $d$ અંતરે રહેલ પ્રકાશનો બિંદુવત સ્ત્રોત $S$,સ્ક્રીનના કેન્દ્ર પર $I_0$ જેટલી પ્રકાશની તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ત્રોતની પાછળ $d$ અંતરે એક સંપૂર્ણ પરાવર્તક અરીસો $M$ મૂકવામાં આવે,અને વસ્તુ તથા તેના પ્રતિબિંબને એકબીજા સાથે અસંગત (incoherent) ગણવામાં આવે,તો સ્ક્રીનના કેન્દ્ર પર તીવ્રતા શોધો.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ સમક્ષિતિજ સાથે $10^{\circ}$ નો ખૂણો બનાવે છે. તે એક સમતલ અરીસા પર આપાત થાય છે જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય,તો $\theta = .....^{\circ}$

Difficult
View Solution

$5000 \,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ એક સમતલ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? આપાતકોણના કયા મૂલ્ય માટે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo