$A-$ મુખગુહામાં આશરે $30\%$ સ્ટાર્ચનું પાચન લાળરસ એમાયલેઝ (ઇષ્ટતમ $pH\, 6.8$) દ્વારા થાય છે.
$R-$ મુખગુહામાં સ્ત્રવિત લાળમાં ઇલેક્ટ્રોલાઇટ્સ $(Na^+, K^+, Cl^-, HCO_3^-)$ અને ઉત્સેચકો,લાળરસ એમાયલેઝ અને લાયસોઝાઇમ હોય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે.
  • B
    $A$ અને $R$ બંને ખોટા છે.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ખોટા વિધાનને ઓળખો.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ચરબીનું કેલરી મૂલ્ય ગ્લુકોઝ કરતા વધારે હોય છે.
$(2)$ માનવ બાળકના દંતસૂત્રમાં અગ્રદાઢ (Premolars) ગેરહાજર હોય છે.

$S$ - વિધાન : સ્ટાર્ચના પાચનની ફલશ્રુતિ ગેલેક્ટોઝ છે.
$R$ - કારણ : બોરોન વિટામિનોનો બંધારણીય ઘટક છે.

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો:
કૉલમ $I$ (ઘટક/પ્રક્રિયા)કૉલમ $II$ (સંબંધિત ભાગ/ઉત્સેચક)
$(a)$ બિલીરૂબિન અને બિલીવર્ડિન$(i)$ પેરોટિડ
$(b)$ સ્ટાર્ચનું જળવિભાજન$(ii)$ પિત્ત (Bile)
$(c)$ ચરબીનું પાચન$(iii)$ લાઈપેઝ
$(d)$ લાળગ્રંથિ$(iv)$ એમાયલેઝ

મનુષ્યની લાળમાં નીચેનામાંથી કયો ઈલેક્ટ્રોલાઈટ હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo