$l$ લંબાઈની અવિસ્તૃત દોરી સાથે જોડાયેલ $m$ દળનો ગોળો (bob) એક ઉર્ધ્વ આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. આ ગોળો ઉર્ધ્વ અક્ષની આસપાસ $\omega \ rad/s$ ની કોણીય ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળમાં ફરે છે. આધાર બિંદુની સાપેક્ષે:

  • A
    કોણીય વેગમાન દિશામાં બદલાય છે પરંતુ મૂલ્યમાં નહીં
  • B
    કોણીય વેગમાન દિશા અને મૂલ્ય બંનેમાં બદલાય છે
  • C
    કોણીય વેગમાન સંરક્ષિત રહે છે
  • D
    કોણીય વેગમાન મૂલ્યમાં બદલાય છે પરંતુ દિશામાં નહીં

Explore More

Similar Questions

સવર્ગ સંયોજન $K_4[Ni(CN)_4]$ માં નીકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$a>0, x \in R$ માટે પદાવલિ $1+x \log _e a+\frac{x^2}{2 !}(\log _e a)^2+\frac{x^3}{3 !}(\log _e a)^3+\ldots$ કોના બરાબર છે?

જો $q$ અસત્ય $(F)$ હોય અને $p \wedge q \leftrightarrow r$ સત્ય $(T)$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય (tautology) છે?

જો સુરેખા $y=mx+c$ એ પરવલય $y^2=lx$ ની અક્ષને સમાંતર હોય અને પરવલયને $\left(\frac{c^2}{8}, c\right)$ બિંદુમાં છેદતી હોય,તો નાભિલંબની લંબાઈ શોધો.

વક્ર $y = x^2 - 4$ પરના બિંદુનું ઉગમબિંદુથી ન્યૂનતમ અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo