$60 \ kg$ નો એક માણસ $12 \ s$ માં દાદર ચઢે છે જ્યારે $50 \ kg$ નો એક માણસ તે જ દાદર $11 \ s$ માં ચઢે છે. તેમના કાર્ય કરવાની દરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $6:5$
  • B
    $12:11$
  • C
    $11:10$
  • D
    $10:11$

Explore More

Similar Questions

એક કણ $10\hat{i} + 10\hat{j} + 20\hat{k} \text{ N}$ ના અચળ બળની અસર હેઠળ $5\hat{i} - 3\hat{j} + 6\hat{k} \text{ m/s}$ ના વેગથી ગતિ કરે છે. તાત્ક્ષણિક પાવર ............... $\text{J/s}$ હશે.

Difficult
View Solution

મશીનગન દર મિનિટે $240$ ગોળીઓ છોડે છે. જો દરેક ગોળીનું દળ $10 \ g$ હોય અને ગોળીઓનો વેગ $600 \ ms^{-1}$ હોય, તો ગનનો પાવર ($kW$ માં) કેટલો હશે?

એક ક્વાર્ટર હોર્સ પાવરની મોટર $600 \text{ r.p.m.}$ ની ઝડપે ચાલે છે. જો કાર્યક્ષમતા $40\%$ હોય,તો એક પરિભ્રમણમાં મોટર દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

એક પદાર્થ અચળ પાવરના સ્ત્રોતની અસર હેઠળ એકદિશ ગતિ કરી રહ્યો છે. સમય $t$ માં તેનું સ્થાનાંતર કોના પ્રમાણમાં છે?

Difficult
View Solution

$1 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે. $2 \ s$ માં તેનો વેગ $10 \ m/s$ થાય છે. $1 \ s$ સમયે પદાર્થ પર લાગતો પાવર કેટલો હશે ($W$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo