$6400 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા $1.5 \,kW$ લેસર બીમનો ઉપયોગ બીમના આડછેદ જેટલા જ ક્ષેત્રફળવાળી પાતળી એલ્યુમિનિયમની તકતીને અધ્ધર રાખવા (levitate) માટે કરવામાં આવે છે. લેસર પ્રકાશ એલ્યુમિનિયમની તકતી દ્વારા કોઈપણ શોષણ વગર પરાવર્તિત થાય છે. ફોઈલનું દળ આશરે ......... $kg$ છે.

  • A
    $10^{-9}$
  • B
    $10^{-3}$
  • C
    $10^{-4}$
  • D
    $10^{-6}$

Explore More

Similar Questions

$40 \ Wcm^{-2}$ નો ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક નોન-રિફ્લેક્ટિંગ સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20 \ cm^2$ હોય,તો $10 \ min$ દરમિયાન (સંપૂર્ણ શોષણ માટે) સપાટીને મળતું કુલ વેગમાન કેટલું હશે?

$E$ ઉર્જા ધરાવતું વિકિરણ સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. સપાટીને સ્થાનાંતરિત થતું વેગમાન કેટલું હશે? ($C =$ પ્રકાશનો વેગ)

$75 \times 10^4 \ W m^{-2}$ ફ્લક્સ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો $40 \ cm^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટી આ ફ્લક્સને સંપૂર્ણપણે શોષી લેતી હોય,તો એક સેકન્ડમાં સપાટીને મળતું કુલ વેગમાન કેટલું હશે?

$E$ ઉર્જા ધરાવતું વિકિરણ એક સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. સપાટીને સ્થાનાંતરિત થતું વેગમાન કેટલું હશે? (ધારો કે $c$ એ પ્રકાશની ઝડપ છે.)

પ્રકાશના એક બિંદુવત ઉદગમને અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે। ઉદગમ $24 \, W$ નો પાવર ઉત્સર્જિત કરે છે। અર્ધગોળાની વક્રતા ત્રિજ્યા $10 \, cm$ છે અને અંદરની સપાટી સંપૂર્ણપણે પરાવર્તક છે। તેના પર પડતા પ્રકાશને કારણે અર્ધગોળા પર લાગતું બળ $.......... \times 10^{-8} \, N$ છે।

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo