$20\,cm$ લાંબો ધાતુનો સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષની આસપાસ $210\,rpm$ થી ફેરવવામાં આવે છે. સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રીંગના સંપર્કમાં છે. અક્ષને સમાંતર $0.2\,T$ નું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રીંગ વચ્ચે ઉત્પન્ન થતું emf $.......\,mV$ છે. $\pi=\frac{22}{7}$ લો.

  • A
    $88$
  • B
    $66$
  • C
    $55$
  • D
    $44$

Explore More

Similar Questions

બે સમાન વાહકો $P$ અને $Q$ ને બે ઘર્ષણરહિત રેલ $R$ અને $S$ પર સમતલની અંદરની તરફ નિર્દેશિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે. જો $P$ ને આકૃતિમાં દર્શાવેલ દિશામાં અચળ ઝડપથી ખસેડવામાં આવે,તો સળિયા $Q$

$0.3 \ m$ ત્રિજ્યા ધરાવતી એક ધાતુની તકતી $5 \times 10^{-2} \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં $60 \ rad \ s^{-1}$ ની અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તકતીની કિનારી પરના બિંદુ અને કેન્દ્ર વચ્ચે પ્રેરિત emf કેટલું હશે ($V$ માં)?

$n$ આંટા અને $A$ ક્ષેત્રફળ ધરાવતી એક કોઇલની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખવામાં આવી છે. જો કોઇલને $180^o$ જેટલી ફેરવવામાં આવે,તો પરિપથમાં ઉદ્ભવતો વિદ્યુતભાર $Q$ છે. જો પરિપથનો અવરોધ $R$ હોય,તો ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

$15\,cm$ બાજુ ધરાવતો એક ધાતુનો સમઘન $y$-અક્ષ પર $2\,m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે. આ સમઘન $z$-અક્ષની દિશામાં $0.5\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. સંતુલન સ્થિતિમાં,ચુંબકીય ક્ષેત્રમાં ગતિને કારણે ઉદ્ભવતા ઉચ્ચ અને નિમ્ન સ્થિતિમાન ધરાવતી સપાટીઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $..........mV$ હશે.

એક કોઈલ $1000$ આંટા ધરાવે છે અને તેનું ક્ષેત્રફળ $500 \text{ cm}^2$ છે. કોઈલનું સમતલ $2 \times 10^{-5} \text{ Wb/m}^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવ્યું છે. કોઈલને $0.2 \text{ s}$ માં $180^{\circ}$ જેટલી ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ emf,$\text{mV}$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo