$2 \ kg$ નો એક બ્લોક $4 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ સપાટી પર સરકે છે. તે એક અદબાયેલી સ્પ્રિંગ સાથે અથડાય છે અને જ્યાં સુધી બ્લોક સ્થિર ન થાય ત્યાં સુધી તેને દબાવે છે. ગતિક ઘર્ષણ બળ $15 \ N$ છે અને સ્પ્રિંગનો બળ અચળાંક $10,000 \ N/m$ છે. સ્પ્રિંગ ............. $cm$ જેટલી દબાય છે.

  • A
    $5.5$
  • B
    $2.5$
  • C
    $11$
  • D
    $8.5$

Explore More

Similar Questions

$1\,kg$ દળનો એક દડો $4\,m/s$ ના વેગથી ગતિ કરે છે અને $M$ દળના સ્થિર દડા સાથે અથડાય છે. આ અથડામણ ત્રાંસી (oblique) છે. અથડામણ પછી,પ્રથમ દડો તેની પ્રારંભિક દિશાને લંબ રૂપે $3\,m/s$ ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી બીજા દડાનું વેગમાન ($kg\cdot m/s$ માં) આશરે કેટલું હશે?

Difficult
View Solution

એક બાળક ઝૂલા પર એવી રીતે ઝૂલે છે કે જેથી જમીનથી તેની લઘુત્તમ અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે $0.75 \ m$ અને $2 \ m$ હોય. તો ઝૂલાનો મહત્તમ વેગ ...... $ms^{-1}$ છે.

Difficult
View Solution

$10 \ g$ દળની એક ગોળી $500 \ g$ દળની પ્લેટ $A$ માંથી પસાર થાય છે અને ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1.49 \ kg$ દળની બીજી પ્લેટ $B$ માં ખૂંપી જાય છે. શરૂઆતમાં બંને પ્લેટો $A$ અને $B$ સ્થિર છે અને અથડામણ પછી સમાન વેગથી ગતિ કરે છે. જ્યારે ગોળી પ્લેટ $A$ અને $B$ ની વચ્ચે હોય ત્યારે તેની પ્રારંભિક ગતિઊર્જામાં થતો ટકાવારી ઘટાડો . . . . . . છે (અથડામણ દરમિયાન પ્લેટોના દ્રવ્યના કોઈપણ નુકસાનને અવગણો).

$5 \ kg$ અને $2 \ kg$ દળના બે બ્લોક્સ $A$ અને $B$ ને $1120 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બાંધવામાં આવ્યા છે અને તેમને લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યા છે,જ્યાં સ્પ્રિંગ અવિરૂપિત છે. એકસાથે,$A$ અને $B$ ને સ્પ્રિંગની દિશામાં અનુક્રમે $3 \ m/s$ અને $10 \ m/s$ ના વેગ આપવામાં આવે છે. તો:

Difficult
View Solution

$m_1 = 10 \ kg$ અને $m_2 = 5 \ kg$ દળ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ ને ઘર્ષણરહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. બ્લોક $A$,સ્થિર રહેલા બ્લોક $B$ તરફ $v = 3 \ m/s$ ની અચળ ઝડપથી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક $B$ સાથે $k = 3000 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ જોડાયેલ છે. અથડામણ પછી,ધારો કે બ્લોક $A$ અને $B$,સ્પ્રિંગની અચળ સંકોચન સ્થિતિ સાથે,એકસાથે ગતિ કરે છે,તો સ્પ્રિંગમાં થતું સંકોચન કેટલું હશે ($m$ માં)? (સ્પ્રિંગનું દળ અવગણો.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo