$H$ ઊંચાઈ ધરાવતું એક બીકર એવા પદાર્થનું બનેલું છે જેનો રેખીય ઉષ્મીય પ્રસરણાંક $3\alpha$ છે. તે એક પ્રવાહીથી છલોછલ ભરેલું છે જેનો ઉષ્મીય પ્રસરણાંક $\alpha$ છે. જો હવે બીકર અને તેની અંદરના પ્રવાહીને સમાન રીતે $T$ જેટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે,તો પ્રવાહીનું સ્તર કેટલું ઘટશે? (આપેલ છે: $\alpha T << 1$)

  • A
    $5 \alpha TH$
  • B
    $3 \alpha TH$
  • C
    $2 \alpha TH$
  • D
    $8 \alpha TH$

Explore More

Similar Questions

$4^{\circ} C$ તાપમાને એક બીકર પાણીથી સંપૂર્ણ ભરેલું છે. ખોટું વિધાન ઓળખો.

ડ્રાય આઈસ (સૂકો બરફ) એટલે શું?

$ 1 \text{ g} $ બરફને $ 1 \text{ g} $ વરાળ સાથે મિશ્ર કરવામાં આવે છે. તાપીય સંતુલન સમયે,મિશ્રણનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $0\, ^oC$ તાપમાને $150\, g$ પાણી છે. ત્યારબાદ પાત્રમાંથી હવાને એડિબેટિકલી (ઉષ્મા અવાહક રીતે) બહાર કાઢવામાં આવે છે. પાણીનો અમુક ભાગ બરફમાં ફેરવાય છે અને બાકીનો ભાગ $0\, ^oC$ તાપમાને જ બાષ્પીભવન પામે છે. બાષ્પીભવન પામેલા પાણીનું દળ ....... $g$ ની નજીક હશે. (પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 2.10 \times 10^6\, J/kg$ અને પાણીની ગલન ગુપ્ત ઉષ્મા $= 3.36 \times 10^5\, J/kg$)

$-20\,^oC$ તાપમાન ધરાવતા $2\, kg$ બરફના ટુકડાને $15\,^oC$ તાપમાન ધરાવતા $3\, kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. ઉષ્માનો વ્યય અને પાત્રની ઉષ્માધારિતાને અવગણતા,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo