એક પદાર્થને અમુક વેગ સાથે ઉપરની તરફ ફેંકતા તે $20\,m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો બીજા પદાર્થનું દળ બમણું હોય અને તેને બમણા પ્રારંભિક વેગ સાથે ઉપર ફેંકવામાં આવે,તો તે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?..........$m$.

  • A
    $200$
  • B
    $16$
  • C
    $80$
  • D
    $40$

Explore More

Similar Questions

જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવેલો એક દડો $t_1$ અને $t_2$ સમયે સમાન ઊંચાઈ પર છે. દડાની પ્રક્ષિપ્ત ઝડપ કેટલી હશે? [હવાના અવરોધની અસરને અવગણો].

એક છોકરો $85 \, m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પર ઉભો છે અને એક દડાને અમુક ઝડપથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકે છે. જો $5.25 \, s$ પછી તેને દડો જમીન પર અથડાવાનો અવાજ સંભળાય,તો છોકરાએ દડાને જે ઝડપથી ફેંક્યો હતો તે ઝડપ .......... $m/s$ છે ($g = 10 \, m/s^2$ અને હવામાં અવાજની ઝડપ $= 340 \, m/s$ લો).

ગુરુત્વાકર્ષણ હેઠળ શિરોલંબ ઉપરની તરફ ફેંકાયેલ કણ તેની ગતિની $5^{th}$ અને $6^{th}$ સેકન્ડ દરમિયાન સમાન અંતર કાપે છે. તેની પ્રક્ષેપણ ઝડપ $m/s$ માં શોધો $(g = 9.8\,m/s^2)$.

Difficult
View Solution

બે દડાઓને પૃથ્વીની સપાટીથી અનુક્રમે $h$ અને $2h$ ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. આ દડાઓને પૃથ્વી સુધી પહોંચવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો હશે?

એક પદાર્થને $u$ જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જે $6$ સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પ્રથમ સેકન્ડ અને સાતમી સેકન્ડમાં પદાર્થ દ્વારા કાપવામાં આવેલા અંતરનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo