$2\, kg$ દળના પદાર્થને $490\, J$ ની ગતિઊર્જા સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો ગુરુત્વપ્રવેગ $9.8\, m/s^2$ હોય,તો જે ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા તેના મૂળ મૂલ્ય કરતાં અડધી થાય તે ઊંચાઈ ............ $m$ છે.

  • A
    $50$
  • B
    $12.5$
  • C
    $25$
  • D
    $10$

Explore More

Similar Questions

$3\, g$ ના કણ પર એક બળ એવી રીતે લાગે છે કે જેથી કણનું સમયના વિધેય તરીકેનું સ્થાન $x = 3t - 4t^2 + t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $meters$ માં અને $t$ એ $seconds$ માં છે. પ્રથમ $4\, seconds$ દરમિયાન થયેલું કાર્ય ................. $mJ$ છે.

Difficult
View Solution

જો વાહનનો વેગ ત્રણ ગણો કરવામાં આવે,તો સ્ટોપિંગ ડિસ્ટન્સ (અટકવાનું અંતર) કેટલું થશે ($d$ માં)?

$0.4 \ kg$ દળના દડાને હાથ વડે બળ લગાડીને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો બળ લગાડતી વખતે હાથ $0.5 \ m$ જેટલું અંતર કાપે છે અને દડો ત્યારબાદ વધુ $5 \ m$ ઊંચાઈ સુધી જાય છે,તો બળનું મૂલ્ય ($N$ માં) શોધો $(g = 10 \ m/s^2)$.

Difficult
View Solution

એક પદાર્થ ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન કરે છે. જ્યારે તે $U$ જેટલી ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જા ગુમાવે છે ત્યારે તેની ઝડપ $v$ હોય છે. તો તેનું દળ કેટલું હશે?

એક પદાર્થને $30 \ m$ ની ઊંચાઈએથી શિરોલંબ નીચેની તરફ મુક્ત કરવામાં આવે છે. જે ઝડપે પદાર્થની સ્થિતિ ઊર્જા તેની ગતિ ઊર્જા કરતા બમણી હોય તે ઝડપ શોધો. (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo