એક પદાર્થને $62^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ થતા $10$ મિનિટ લાગે છે. જો આસપાસનું તાપમાન $26^{\circ}C$ હોય,તો પછીની $10$ મિનિટમાં પદાર્થનું તાપમાન ......... $^{\circ}C$ હશે.

  • A
    $38$
  • B
    $40$
  • C
    $42$
  • D
    $44$

Explore More

Similar Questions

જો સમાન દળ,ત્રિજ્યા અને દ્રવ્યના બનેલા ધાતુના ગોળા અને તકતીનું પ્રારંભિક તાપમાન સમાન હોય,તો સમાન વાતાવરણમાં તેમના ઠંડા પડવાના દરનો ગુણોત્તર કેટલો હશે?

એક ધાતુનો ગોળો $300 \, s$ માં $50^{\circ}C$ થી $40^{\circ}C$ સુધી ઠંડો પડે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ}C$ હોય,તો પછીની $5$ મિનિટ પછી ગોળાનું તાપમાન આશરે કેટલું હશે? $.....^{\circ}C$

એક પદાર્થ $80^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ઠંડો થવા માટે $5 \text{ min}$ લે છે. ત્યારબાદના $t \text{ min}$ સમયમાં, તે $50^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડો થાય છે. પદાર્થને $80^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો કુલ સમય કેટલો છે ($\text{ min}$ માં)?
[પર્યાવરણનું તાપમાન $20^{\circ} C$ છે.]

બીકરમાં રહેલા પ્રવાહીનું $t$ સમયે તાપમાન $\theta(t)$ છે અને પરિસરનું તાપમાન $\theta_0$ છે. ન્યૂટનના શીતલનના નિયમ મુજબ,$\log_e(\theta - \theta_0)$ અને $t$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

$30^{\circ}C$ તાપમાન ધરાવતા રૂમમાં એક પદાર્થને $75^{\circ}C$ થી $65^{\circ}C$ સુધી ઠંડો થતા $2$ મિનિટ લાગે છે. તે જ રૂમમાં બીજા પદાર્થને $55^{\circ}C$ થી $45^{\circ}C$ સુધી ઠંડો થતા લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo