એક કારમાં આગળની સીટ પર $2$ વ્યક્તિ અને પાછળની સીટ પર $1$ વ્યક્તિ બેસી શકે છે. જો $6$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ ડ્રાઇવિંગ કરી શકતી હોય,તો કારને ભરવાની રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$VOWELS$ શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને બનતા છ અક્ષરના શબ્દોની સંખ્યા (અર્થપૂર્ણ કે અર્થહીન) શોધો,જેથી બધા વ્યંજનો ક્યારેય સાથે ન આવે.

$COCHIN$ શબ્દના અક્ષરોને ફરીથી ગોઠવતા અને બધા જ ક્રમચયોને અંગ્રેજી શબ્દકોશ મુજબ મૂળાક્ષર ક્રમમાં ગોઠવવામાં આવે,તો $COCHIN$ શબ્દ પહેલા કેટલા શબ્દો આવશે?

Difficult
View Solution

$INVOLUTE$ શબ્દના મૂળાક્ષરોમાંથી $3$ સ્વરો અને $2$ વ્યંજનો ધરાવતા અર્થપૂર્ણ કે અર્થહીન કેટલા શબ્દો બનાવી શકાય?

$10$ ખરા-ખોટા પ્રકારના પ્રશ્નોના કેટલા પ્રકારે જવાબ આપી શકાય?

$'DISTRIBUTION'$ શબ્દના અક્ષરોમાંથી એક સમયે ચાર અક્ષરો લઈને બનાવી શકાતા શબ્દોની કુલ સંખ્યા (અર્થપૂર્ણ કે અર્થહીન) ............... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo