એક અંતર્ગોળ અરીસાથી $20 \ cm$ ના અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં ત્રણ ગણું મોટું મળે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય,તો કેન્દ્રલંબાઈ ...... $cm$ હોવી જોઈએ.

  • A
    $-10$
  • B
    $-15$
  • C
    $-20$
  • D
    $-30$

Explore More

Similar Questions

$(1+x^2) \frac{dy}{dx} + 2xy - 4x^2 = 0$ નો ઉકેલ શોધો:

કારના એન્જિનના રેડિએટર્સને ઠંડુ કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે:

વિધેય $f(x) = x e^{-x}, \forall x \in R$ માટે મહત્તમ કિંમત $x$ ના કયા મૂલ્ય માટે મળે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ કદ,$2P$ દબાણ અને $T$ તાપમાન ધરાવતો એક મોલ આદર્શ વાયુ $ABCDA$ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સંપૂર્ણ ચક્રમાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo